ઉર્વશી રૌતેલાએ બર્થ ડે પર 24 કેરેટ સોનાની કેક કટ કરી, કિંમત જાણીને થઈ જશો હેરાન

ઉર્વશી રૌતેલા હાલમાં ચર્ચામાં છે. ઉર્વશી અને યો યો હની સિંહ એકસાથે જોવા મળવાના છે. એક્ટ્રેસ આજે તેનો 30મો જન્મદિવસ ઉજવી રહી છે. આ ખાસ અવસર પર તેણે 24 કેરેટ સોનાની કેક કાપી હતી.

| Updated on: Feb 25, 2024 | 7:21 PM
4 / 5
ઉર્વશી રૌતેલાએ રેડ સાઈડ કટ ડ્રેસ પહેર્યો હતો, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. તેણે પર્લ ચોકર સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો. (Image: Instagram)

5 / 5
ફોટો શેર કરતી વખતે ઉર્વશી રૌતેલાએ કેપ્શનમાં લખ્યું કે, "લવ ડોઝ 2 ના સેટ પર મારો બર્થ ડે સેલિબ્રેટ કર્યો. મારી સફરની ટેપેસ્ટ્રીનો ભાગ બનવા બદલ તમારો આભાર હની સિંહ. તમારી હાજરી મારા માટે ખૂબ મહત્ત્વની છે." (Image: Instagram)

Published On - 7:19 pm, Sun, 25 February 24