
ક્યારેક પર્પલ કલરના ડ્રેસમાં તો ક્યારેક બ્લુ કલરના ડ્રેસમાં તેનો લુક ખૂબ જ સુંદર લાગે છે. તે દરેક ડ્રેસમાં ચાર ચાંદ લગાડે છે. ઈન્સ્ટાગ્રામ પર ડોલીની ફેન ફોલોઈંગ પણ ઓછી નથી. ડોલીના ઈન્સ્ટાગ્રામ પર લગભગ 65 હજાર ફોલોઅર્સ છે.

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે ઉર્ફી જાવેદની જેમ ડોલી જાવેદ પણ સોશિયલ મીડિયા પર એકથી વધુ તસવીરો શેર કરતી રહે છે. લોકો તેની આકર્ષક અદાને પણ ખૂબ પસંદ કરે છે. તેની આ તસવીરો પર ચાહકો પ્રેમ વરસાવી રહ્યા છે.