
ડોનલ બિષ્ટના ગ્લેમર લુક પર ફેન્સ ફિદા થઈ ગયા છે. ડોનલ બિષ્ટ બિગ બોસ ઓટીટી પર જોવા મળી હતી. (Image: Donal Bisht Instagram)

ડોનલ બિષ્ટના ફેન્સ વખાણ કરી રહ્યા છે. એક્ટ્રેસને સીરિયલ 'એક દીવાના થા'થી ઓળખાણ મળી હતી. ડોનલ બિષ્ટે ટીવીની સાથે ઓટીટી પર પણ કામ કર્યું છે. (Image: Donal Bisht Instagram)
Published On - 11:30 pm, Sun, 4 June 23