બિગ બોસની બહાર પણ છે ટીના દત્તાનો જલવો, બ્લેક ટાઈટ ડ્રેસમાં દેખાડી સુંદરતા
બિગ બોસ 16માં પોતાની રમતથી બધાને પ્રભાવિત કરનારી અભિનેત્રી ટીના દત્તા (Tina Datta) ઘરની બહાર પણ સોશિયલ મીડિયા પર સતત પ્રભુત્વ જમાવી રહી છે. ટીનાનો ફોટોશૂટ જોરદાર વાયરલ થઈ રહ્યો છે.