Tejasswi Prakashએ પોતાની મનમોહક શૈલીથી મહેફિલ લૂટી, ફેન્સે કહ્યું- તમે બેમિસાલ છો…

|

Nov 26, 2022 | 7:39 AM

Tejasswi Prakash Instagram : ટીવી એક્ટ્રેસ તેજસ્વી પ્રકાશે હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ પર તેની કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરો તમને અભિનેત્રીના ફેન બનાવી દેશે.

1 / 5
ટેલિવિઝનની ગ્લેમરસ સુંદરીઓમાંની એક તેજસ્વી પ્રકાશ દરરોજ સોશિયલ મીડિયા પર પોતાનો ચાર્મ ફેલાવતી જોવા મળે છે. આ વખતે પણ અભિનેત્રીએ પોતાની હોટનેસથી ઈન્ટરનેટ પર આગ લગાવી દીધી છે.

2 / 5

તેના ઈન્સ્ટાગ્રામ પર તેજસ્વીની સ્ટાઈલની દરેક અવતારને જોવા ફેન્સ આતુર છે. લેટેસ્ટ તસવીરોમાં તેની સુંદરતાના જેટલા વખાણ કરવામાં આવે તેટલા ઓછા છે.

3 / 5

બ્લેક ચેક ક્રોપ ટોપ અને વન થર્ડ સ્કર્ટમાં તેજસ્વીનો સુંદર જલવો દેખાઈ રહ્યો છે. ઉપરાંત, તેના સિઝલિંગ પોઝ કોઈનું પણ દિલ ઘાયલ કરે તેવા છે.

4 / 5
અભિનેત્રીએ હાફ પોની અને મિનિમલ મેકઅપ સાથે તેના લુકને પૂર્ણ બનાવ્યો છે. ઉપરાંત, બ્લેક ડ્રેસ પર કોન્ટ્રાસ્ટ હાઈ હીલ્સ તેની ફેશન સેન્સમાં વધારો કરી રહી છે.

5 / 5
એવું ભાગ્યે જ બને છે કે તેજસ્વીએ ફોટો શેર કર્યો હોય અને તે તેના ચાહકોની નજરમાંથી છટકી જાય. તેના ચાહકો અભિનેત્રીને દરેક લુક અને અવતારમાં ઘણો પ્રેમ આપે છે.

Next Photo Gallery