હિનાએ શેર કરેલી આ તસવીરો ખૂબ જ આકર્ષક અને સુંદર છે. હિનાનો આ લુક સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
આ તસવીરોમાં હિનાએ ફ્લોરલ કલરનું મિની ક્રોપ ટોપ પહેર્યું છે અને હિનાએ આ ક્રોપ ટોપ સાથે મિની સ્કર્ટ પહેર્યું છે.