
તમને જણાવી દઈએ કે એક્ટ્રેસ લાંબા સમયથી ઈન્ડસ્ટ્રીથી દૂર છે, પરંતુ તેમ છતાં તે સતત લાઈમલાઈટમાં રહે છે. તેનું એક ખાસ કારણ એક્ટ્રેસનો સિઝલિંગ લુક છે, જે તે ઈન્સ્ટાગ્રામ પર તેના ફેન્સ સાથે શેયર કરી રહી છે. (Credit - Aamna Sharif Instagram)

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આમના છેલ્લે વેબ સિરીઝ આધા ઈશ્કમાં જોવા મળી હતી. આ સિરીઝમાં તે માતાના રોલમાં જોવા મળી હતી. હવે ફેન્સ તેને ફરીથી સ્ક્રીન પર જોવા માટે ખૂબ જ એક્સાઈટેડ છે. (Credit - Aamna Sharif Instagram)