ખુબ જ સુખી જીવન જીવતી હતી તુનિશા શર્મા, જુઓ તેના મસ્તીભર્યા અંદાજના Photos

|

Dec 24, 2022 | 9:12 PM

Tunisha Sharma Photos: ટીવી એક્ટ્રેસ તુનિશા શર્માનું (Tunisha Sharma) મૃત્યુ થઈ ગયું છે. એક્ટ્રેસે 20 વર્ષની ઉંમરે સુસાઈડ કર્યું છે. એક્ટ્રેસે તેના સેટ પર જ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે.

1 / 5
ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીઝને આજે એક મોટો ઝટકો લાગ્યો છે. સબ ટીવીના જાણીતા શો અલી બાબા: દાસ્તાન એ કાબુલમાં શહજાદી મરિયમનો લીડ રોલ ભજવનારી અભિનેત્રીએ તુનિશા શર્માએ આત્મહત્યા કરી છે. એક્ટ્રેસે 20 વર્ષની ઉંમરે સુસાઈડ કર્યું છે. એક્ટ્રેસે તેના સેટ પર જ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. (PC- Instagram)

2 / 5
આટલી નાની ઉંમરમાં તુનિશાએ આ મોટુ પગલુ ભર્યુ અને આત્મહત્યા કરી લીધી? તમને જણાવી દઈએ કે અત્યાર સુધી આત્મહત્યાનું કારણ જાણી શકાયું નથી. રિયલ લાઈફમાં તુનિશા ખુબ જ ખુશ રહેતી હતી. (PC- Instagram)

3 / 5
તુનિશા શર્મા સોશિયલ મીડિયા પર પર ઘણી એક્ટિવ રહેતી હતી અને પોતાના ફોટો અને વીડિયો ફેન્સ સાથે શેયર કરતી રહેતી હતી. (PC- Instagram)

4 / 5
તુનિશાએ ઈન્સ્ટાગ્રામ પર શેયર કરેલા ફોટોમાં જોઈ શકાય છે કે તે કેટલું ખુશ જીવન જીવતી હતી. દરેક ફોટોમાં એક વાત કોમન હતી કે તે ખુબ જ ખુશ નજર આવતી હતી. (PC- Instagram)

5 / 5
તુનિશા શર્મા સેટ પર પણ પોતાના સાથી મિત્રો સાથે ખુબ જ મજાક મસ્તી કરતી હતી. ઈન્સ્ટાગ્રામ પર તેના 1 મિલિયન ફોલોવર્સ હતા. (PC- Instagram)

Published On - 9:11 pm, Sat, 24 December 22

Next Photo Gallery