
તૃપ્તિની વાત કરીએ તો તેનો જન્મ 22 નવેમ્બર 1992ના રોજ મુંબઈમાં થયો હતો. તેણે 2018ની ફિલ્મ સવિતા દામોદર પારંજપેમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મથી તેને ઓળખ મળી હતી. આ પછી, વર્ષ 2019 માં, તે ફિલ્મ ફટ્ટેશિકસ્તમાં પણ જોવા મળી હતી. આ એક ઐતિહાસિક ફિલ્મ હતી. (ફોટો ક્રેડિટ- @teamtrupti)

અભિનેત્રીએ આદિપુરુષ ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું પરંતુ તે તેની પહેલી જ ફિલ્મના પાત્રને કારણે ચર્ચામાં આવી હતી. હાલમાં તેના એક જ સીન સામે વિરોધ ચાલી રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે આ સીનને લઈને મેકર્સ શું રિએક્શન આપે છે. (ફોટો ક્રેડિટ- @teamtrupti)