ટાઇટેનિક ફિલ્મના છેલ્લા દ્રશ્યમાં જોવા મળેલા દરવાજાની કરોડો રૂપિયામાં હરાજી થઈ

ટાઈટેનિકમાં જે દરવાજાએ રોઝનો જીવ બચાવ્યો હતો , તેમજ રોઝાના ડ્રેસની હરાજી કરવામાં આવી છે. દરવાજો 7,18,750 ડોલર અને કેટ વિંસલેટના ડ્રેસની 125,000 ડોલરમાં હારજી થઈ છે.

| Updated on: Mar 27, 2024 | 1:00 PM
4 / 5
ધ હોલીવુડ રિપોર્ટના રિપોર્ટ મુજબ જે દરવાજાએ રોઝનો જીવ બચાવ્યો હતો, તે જ જૈકના નિધનનું કારણ માનવામાં આવે છે. હાલમાં એક હરાજીમાં જે દરવાજો 718,750 ડોલરમાં થઈ છે.

5 / 5
 આ સિવાય જે ડ્રેસ કેટ વિંસલેટે પહેર્યો હતો તેની પણ હરાજી 125,000 ડોલરમાં થઈ છે. ફિલ્મમાં પહેરેલો કેટનો શિફૉન ડ્રેસ પણ 125,000 ડોલરમાં હરાજી થઈ છે.