2 / 5
ગદર-2માં ચાહકો અશરફ અલી એટલે કે અમરીશ પુરીને મિસ કરશે. અમરીશ પુરીની સાથે ઓમપુરી, વિવેક શૌક, મિથલેશ ચતુર્વેદી પણ આ વખતે જોવા મળશે નહીં. અમરીશ પુરીને શકીના એટલે કે અમીષા પટેલના પિતાના રોલમાં બતાવવામાં આવ્યા હતા. પરંતુ વર્ષ 2005માં તેમનું નિધન થયું, જેના કારણે હવે ફિલ્મમાં તેમની જગ્યા કોઈ અન્ય કલાકાર જોવા મળી શકે છે.