કરોડોની સંપત્તિના માલિક છે આ Punjabi Singers, જાણો એ સુપરહિટ સિંગર્સની Net Worth
Punjabi Singers Net Worth: ભારતમાં ધીરે ધીરે પંજાબી ગીતોનો ટ્રેડ વધી રહ્યો છે. બોલિવૂડની ફિલ્મોમાં પણ પંજાબી સિંગરો ધમાલ મચાવી રહ્યા છે. દેશમાં જ નહીં પણ દુનિયાભરમાં પંજાબી ભાષામાં ગવાયેલા પાર્ટીના ગીતો ફેમસ છે. આ બધુ શક્ય બન્યુ પંજાબી સિંગર્સને કારણે. ચાલો જાણીએ તે સુપરહિત સિંગરોની નેટવર્થ વિશે.