
બોલિવુડ અભિનેત્રી એશ્વર્યા રાય ભલે ફિલ્મોમાં વધુ જોવા મળતી નથી પરંતુ તે શાનદાર અભિનયના કારણે લોકોની આજે પણ પહેલી પસંદ છે. એશના આ શોકિંગ રિએક્શન વાળું ઈમોજી પણ લોકોને પસંદ આવી રહી છે

બોલિવુડ અને હોલીવુડ ફિલ્મોની ક્વિન પ્રિયંકા ચોપરાનું મજેદાર સેડ રિએક્શન વાળું ઈમોજી લોકોનું ખુબ મનોરંજન કરી રહ્યા છે અનોખી શક્લ બનાવી સ્ટાર આ રિએક્શનને ખુબ એન્જોય કરે છે

બોલિવુડ સ્ટાર દીપિકા પાદુકોણ પોતાના અભિનયથી કરોડો લોકોના દિલ જીતવામાં સફળ રહી છે. તેની પણ એક ઈમોજી સામે આવી છે. જેમાં અભિનેત્રીનું અનોખું રિએક્શન સામે આવ્યું છે
Published On - 11:16 am, Sun, 17 July 22