
કંગના રનૌત: મણિકર્ણિકામાં ઝાંસીની રાણીનો રોલ કર્યો છે. આ ફિલ્મમાં તેણે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનું ખૂબ જ શાનદાર પાત્ર ભજવ્યું હતું, જેના માટે તેને નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો. ફિલ્મ પણ શાનદાર હતી અને તેની વાર્તા પણ.

કૃતિ સેનન: પાણીપતમાં સદાશિવરાવની પત્ની પાર્વતીબાઈનું શાહી પાત્ર ભજવ્યું હતું અને આ ભૂમિકામાં તેણીની ખૂબ પ્રશંસા થઈ હતી. પાનીપત ફિલ્મ અહેમદ શાહ અબ્દાલી અને સદાશિવ રાવ વચ્ચેના યુદ્ધ પર આધારિત છે. જેમાં કૃતિ સેનને મજબૂત ભૂમિકા ભજવી હતી.

ઐશ્વર્યા રાય: ફિલ્મ ‘જોધા અકબર’માં રાણી જોધાનો રોલ કર્યો હતો. આ પાત્રમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.
Published On - 4:17 pm, Thu, 7 July 22