Bollywood Actress: આ એક્ટ્રેસને બનાવતા નથી આવડતી રસોઈ, જાણો કોણ છે આ લિસ્ટમાં સામેલ

બોલિવુડ સેલેબ્સ કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે. આ વખતે એક્ટ્રેસનું (Bollywood Actress) ચર્ચામાં આવવાનું કારણ કંઈ અલગ છે. આ બોલિવુડ એક્ટ્રેસને રસોઈ બનાવતાં નથી આવડતી. જાણો આ લિસ્ટમાં કોણ સામેલ છે.

| Edited By: | Updated on: Jun 11, 2023 | 11:30 PM
4 / 7
પરિણીતિ ચોપરા - પરિણીતિ ચોપરા પણ એક ઈન્ટરવ્યુ દરમિયાન ખુલાસો કરી ચૂકી કે છે કે તેને જમવાનું બનાવનું બિલકુલ પસંદ નથી. (Image : Social Media)

5 / 7
ટ્વિંકલ ખન્ના - અક્ષય કુમારની વાઈફને પણ કૂકિંગનો બિલકુલ શોખ નથી, જ્યારે એક્ટર સારો કૂક છે. (Image : Social Media)

6 / 7
જેનિફર વિન્ગેટ - જેનિફર વિન્ગેટને જમવાનું બનાવતા નથી આવડતું. આ વાત તેને કહી હતી. (Image : Social Media)

7 / 7
દિવ્યંકા ત્રિપાઠી - દિવ્યંકા ત્રિપાઠીને રસોઈ બનાવવી બિલકુલ પસંદ નથી. (Image : Social Media)