
આ ફોટો પર ચાહકો ફની કોમેન્ટ કરી રહ્યા છે પરંતુ જે કોમેન્ટ સૌથી વધુ ધ્યાન ખેચે છે તે ચંદન ઉર્ફ ચંદુને લઈને છે, ફોટોમાં તમે જોઈ શકો છો કે, ચંદુ અનોખા અંદાજમાં જોવા મળી રહ્યો છે. ચંદુનો આ ફોટોને લઈ એક યુઝરે કોમેન્ટ કરી કે શું ચશ્મા ચોર બજારમાંથી ખરીદ્યા 110માં

સોની ટીવીના ફેમસ શો 'ધ કપિલ શર્મા શો' જે લોકોને ભરપૂર મનોરંજન પુરૂ પાડે છે. આ શો માં સ્ટાર્સ પોતાની ફિલ્મનાં પ્રમોશન માટે આવતાં રહે છે.