
યે રિશ્તા ક્યા કહેલાતા હૈની નાયરા એટલે કે શિવાંગી જોશીની ફેન ફોલોઈંગ કોઈ અભિનેત્રીથી ઓછી નથી. અભિનેત્રીએ પોતાની સુંદરતા અને અભિનયથી બધાનું દિલ જીતી લીધું છે.(Instagram: shivangijoshi18)

બિગ બોસ જીત્યા બાદ હાલમાં નાગીનમાં જોવા મળેલી અભિનેત્રી તેજસ્વી પ્રકાશ શરૂઆતથી જ તેની બોલ્ડ સ્ટાઈલ માટે જાણીતી છે. અભિનેત્રી તેના દરેક લુકમાં ફેન્સને સરપ્રાઈઝ કરે છે. (Instagram: tejasswiprakash)