સુહાના ખાન નેટવર્થઃ શાહરૂખ ખાનની દીકરી ફિલ્મોમાં આવતા પહેલા જ કરોડોની છે માલિક, સુહાના આ રીતે કરે છે મોટી કમાણી
શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન ઝોયા અખ્તરની ફિલ્મ 'ધ આર્ચીઝ'થી એક્ટિંગની દુનિયામાં એન્ટ્રી કરી છે. તમને જાણીને નવાઈ લાગશે કે ફિલ્મોમાં ડેબ્યૂ કરતાં પહેલા સુહાના ખાન કરોડો રૂપિયાની માલિક છે.