Nikki Tamboli Photos: બ્લેક આઉટફિટમાં નિક્કી તંબોલીએ શેયર કર્યા ફોટા, એક્ટ્રેસે કોને કહ્યું ડાર્લિંગ?

Nikki Tamboli Photos: ટીવી એક્ટ્રેસ નિક્કી તંબોલીએ (Nikki Tamboli) હાલમાં તેના નવા ફોટોશૂટની તસવીરો શેયર કરી છે. ફેન્સ તેના આ ફોટાને પસંદ કરી રહ્યા છે અને તેના વખાણ કરતા જોવા મળી રહ્યા છે.

| Edited By: | Updated on: Mar 25, 2023 | 9:00 PM
4 / 5
તેની તસવીરો પર ફેન્સ પણ ઘણી પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે સો ક્યૂટ. અન્ય એક યુઝરે લખ્યું છે કે બ્લેક ફાયર. અન્ય યુઝરે લખ્યું છે કે ખૂબ સરસ. તમે ફેન્ટાસ્ટિક લાગી રહ્યા છો. આ સિવાય લોકો હાર્ટ અને ફાયર ઈમોજીસ શેયર કરતા જોવા મળે છે.

5 / 5
નિક્કી તંબોલીના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો તે વર્ષ 2022માં ધ ખતરા ખતરા શોમાં જોવા મળી હતી. વર્ષ 2022માં જ તે કેટલાક મ્યુઝિક વીડિયોનો ભાગ પણ હતી. તેમાં બહરી દુનિયા અને એક હસીના ને જેવા ગીતોનો સામેલ છે.