રેડ કાર્પેટ પર બિકીની પહેરીને પહોંચી તાપસી પન્નુ, જુઓ તેનો ગ્લેમર લુક

|

Aug 14, 2022 | 3:12 PM

તાપસી પન્નુ (Taapsee Pannu) આ દિવસોમાં તેની ફિલ્મ 'દોબારા' માટે ચર્ચામાં છે. તાપસી પન્નુએ હાલમાં જ પોતાના બિકીની લુકથી બધાને હેરાન દીધા છે.

1 / 5
તાપસી પન્નુએ હાલમાં જ પોતાના બિકીની લુકથી બધાને હેરાન દીધા છે. તેણે રેડ કાર્પેટ પર બ્લેક બિકીનીમાં પોતાની સુંદરતાથી લોકોને તેના દિવાના બનાવી દીધા.

2 / 5
ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબોર્નના રેડ કાર્પેટ પર તાપસીના ગ્લેમરે બધાને દંગ કરી દીધા. તેણે બ્લેક બિકીની ઉપર બ્લેક લોંગ જેકેટ પહેરીને પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો.

3 / 5
કેમેરામાં કેદ થયેલા તેના પારદર્શક કપડા બધાની નજર તેની તરફ ખેંચતા રહ્યા. આ દરમિયાન તેની સાથે બોલિવૂડ નિર્દેશક અનુરાગ કશ્યપ પણ જોવા મળ્યા હતા.

4 / 5
તાપસી પન્નુ અને પાવેલ ગુલાટીની અપકમિંગ થ્રિલર ફિલ્મ 'દોબારા'નું સ્ક્રીનિંગ 'મેલબોર્ન 2022 ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ'માં કરવામાં આવ્યું હતું. આ ફિલ્મનું નિર્દેશન અનુરાગ કશ્યપે કર્યું છે.

5 / 5
તાપસી પન્નુ આ દિવસોમાં તેની ફિલ્મ 'દોબારા' માટે ચર્ચામાં છે. આ ફિલ્મ રિલીઝ પહેલા મેલબોર્ન ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રિમિયર કરવામાં આવશે.

Next Photo Gallery