AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sushmita Sen Relationships : સુષ્મિતા સેન લલિત મોદીને ડેટ કરી રહી છે, તેમની પહેલા ઘણા લોકો સાથે રિલેશનશિપમાં રહી ચૂકી છે

હાલ જયારે સુસ્મિતા સેન અને લલિત મોદીના (Lalit modi) લગ્નની ચર્ચા છે ત્યારે તમને આજે અમે તમને સુષ્મિતા સેન પહેલા પણ અનેક સેલિબ્રિટીને ડેટ કરી ચૂકી છે તેના વિશે જણાવીશું

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 15, 2022 | 11:03 AM
Share
સુષ્મિતા સેન  હાલમાં ચર્ચામાં છે, તે હવે ફિલ્મમાં ઓછી જોવા મળે છે, પરંતુ હાલમાં જ તેને વેબ સિરીઝમાં ડેબ્યુ કર્યું છે.  એક સમાચાર એવા છે કે, જેને લઈ તે કોઈના કોઈ પ્રકારે હેડલાઈનમાં રહે છે તે છે તેની રિલેશનશિપ વિશે. ગુરુવાર 14 જુલાઈના રોજ એક સમાચાર સામે આવ્યા કે, તે આઈપીએલના પૂર્વ ચેરમેન લલિત મોદીની સાથે રિલેશનશિપમાં છે,

1 / 5
હાલમાં સુષ્મિતા સેને 15 વર્ષ નાના રોહમન શોલ સાથે પણ રિલેશનશિપમાં રહી ચૂકી છે, બંન્ને હાલમાં બ્રેકઅપ થયું છે. ત્યારબાદ સુષ્મિતા ખુબ જ દુખી થઈ હતી. આ વાત તેણે સોશિયલ મીડિયા દ્વારા જાહેર  કરવાની કોશિષ કરી હતી.

2 / 5
 સુષ્મિતા સેનની જીંદગી જે વ્યક્તિ સાથે પહેલા શરુ થઈ હતી તે છે ઋતિક ભસીનની સાથે સુષ્મિતા સેનના અફેરના સમાચાર એક સમયે ઉડ્યા હતા , ઋતિક મુંબઈના એક રેસ્ટોરન્ટના માલિક હતા. બંન્નેનું રિલેશનશિપ અંદાજે 4 વર્ષ સુધી ચાલ્યું, બંન્ને છેલ્લી વખત ઝહીર ખાન  અને સાગરિકા ધાટગેના લગ્નમાં જોવા મળ્યા હતા.

3 / 5
ત્યારબાદ સુષ્મિતા સેનની સાથે રણદીપ હુડ્ડાના રિલેશનશિપના સમાચારો આવ્યા હતા. બંન્ને ફિલ્મ કર્મા અને હોલીના શૂંટિગ સમયે નજીક આવ્યા હતા. તે સમયે બંન્ને હંમેશા સાથે જોવા મળતા હતા. એ પણ કહેવામાં આવતું હતુ કે, બ્રેકઅપ થયા બાદ બંન્ને વચ્ચે મિત્રતાનો સંબંધ હજુ પણ છે.

4 / 5
મુદસ્સર અઝીઝની સાથે સુષ્મિતા સેનના રિલેશનશિપની વાત સામે આવી હતી. કહેવામાં આવતું હતુ કે, અભિનેતા મુદસ્સરના પ્રેમમાં એવી પાગલ થઈ હતી કે, તેના ઘરે પણ રહેતી હતી પરંતુ થોડા સમય બાદ એક-બીજાથી અલગ થઈ ગયા હતા.

5 / 5
Follow Us
બાઈક લઈને જઈ રહ્યા હો અને અચાનક સાવજ આવી જાય તો.... બસ આવુ જ થયુ- જુઓ

ગાંધીનગરમાં Blinkit Store નું ફૂડ લાયસન્સ સસ્પેન્ડ

આણંદમાં ભારે વરસાદથી રસ્તાઓ પર ફરી વળ્યા પાણી!અનેક વિસ્તારો થયા જળમગ્ન

અમદાવાદમાં પાણી ભરાવા મામલે મેયરે કરી ધડ માથા વિનાની દલીલ- જુઓ Video

સાણંદમાં એક મહિનામાં ત્રીજી વખત દીપડાના પંજાના નિશાન, ગ્રામજનોમાં ભય

શું આ જ સ્માર્ટ સિટી છે? નારોલમાં તંત્રની બેદરકારીથી નાગરિકોમાં આક્રોશ

બનાસકાંઠામાં વરસાદ, પાલનપુર અને ડીસામાં ભરાયા પાણી ! Video

કલોલમાં વરસાદે ખોલી તંત્રની પોલ,અનેક વિસ્તારોમાં ભરાતા લોકો પરેશાન

સરેરાશ 3 ઈંચ વરસાદથી અમદાવાદમાં ઠેર ઠેર ભરાયા પાણી

Breaking News : અમદાવાદમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ

g clip-path="url(#clip0_868_265)">