Surbhi Jyoti Photos: સુરભી જ્યોતિના કિલર લુક પર ફિદા થયા ફેન્સ, જુઓ તસવીરો
Surbhi Jyoti Photos: 'નાગિન' ટીવી શોમાં 'બેલા'નું પાત્ર ભજવનારી એક્ટ્રેસ સુરભી જ્યોતિ (Surbhi Jyoti) હંમેશા પોતાના લુક્સને કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. જ્યારે પણ એક્ટ્રેસ ઈન્સ્ટાગ્રામ પર તેના ફોટા પોસ્ટ કરે છે, ત્યારે ફેન્સ તેના લુકને લઈને ક્રેઝી થઈ જાય છે. હાલમાં એક્ટ્રેસે તેના લેટેસ્ટ એથનિક લુકથી ધૂમ મચાવી છે. આ તસવીરોમાં તેનો સિમ્પલ અવતાર જોઈને ફેન્સ ક્રેઝી થઈ ગયા છે.
આ લેટેસ્ટ ફોટોઝમાં સુરભી જ્યોતિએ ગોલ્ડન કલરની સિમ્પલ સાટીન સાડી પહેરી છે અને એક જ દોરી પર બાંધેલો બ્લાઉઝ સાથે કૈરી કર્યો છે. (Image: Instagram)
5 / 5
આ લુકમાં એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગી રહી છે. તેણે તેના વાળમાં વેણી, કાનમાં બુટ્ટી, નેકલેસ અને હાથમાં બ્રેસલેટ પહેરીને તેના લુકને કમ્પલીટ કર્યો છે. (Image: Instagram)