
ફિલ્મમાં ચરણજીત એટલે કે, સની દેઓલના પુત્રનો રોલ પ્લે કરનાર ઉત્કર્ષ શર્માએ આ ફિલ્મ માટે 1 કરોડ રુપિયા લીધા છે.

લવ સિન્હા જે આ ફિલ્મથી પોતાનું ડેબ્યુ કરવા જઈ રહ્યો છે. તેમણે આ ફિલ્મમાંથી 60 લાખ રુપિયાનો ચાર્જ લીધો છે.

મનીષ વંધાવા જે આ ફિલ્મમાં પાકિસ્તાની જર્નલનો રોલ પ્લે કરી તમામ લોકોને ડરાવશે. તેમણે આ ફિલ્મ માટે 60 લાખ રુપિયાનો ચાર્જ લીધો છે.

ગૌરવ ચોપરાએ પણ આ ફિલ્મમાં આર્મી ઓફિસરના રોલમાં નજર આવશે. તો આ ફિલ્મમાં તેની ફીની વાત કરીએ તો અભિનેતાએ આ ફિલ્મ માટે 25 લાખ રુપિયાનો ચાર્જ લીધો છે.