શ્રીદેવીની પુત્રી ખુશીએ પહેર્યો બોલ્ડ ડ્રેસ, જુઓ ફોટો

શ્રીદેવીની પુત્રી ખુશી કપૂર (Khushi Kapoor) ફિલ્મ ધ આર્ચીથી બોલિવુડમાં ડેબ્યૂ કરી રહી છે. ખુશી કપૂરે પણ હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે તે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

| Edited By: | Updated on: Aug 03, 2022 | 3:48 PM
4 / 5
શ્રીદેવી અને બોની કપૂરની લાડકીની આ સ્ટાઇલ તેના ફેન્સને પસંદ આવી રહી છે. હંમેશા પોતાના એકાઉન્ટને પ્રાઈવેટ રાખનારી ખુશી કપૂર હવે હોટ અને બોલ્ડ ડ્રેસમાં ફોટા પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરે છે.

5 / 5
ખુશી કપૂરની હાલની તસવીરો પર સુહાના ખાન, શનાયા કપૂર જેવા તેના મિત્રો પણ કોમેન્ટ કરીને તેના વખાણ કરી રહ્યા છે. તેના વર્કફ્રન્ટની વાત કરીયે તો ખુશી તેના એક્ટિંગ કરિયરની શરૂઆત કરવા માટે તૈયાર છે. ખુશી ફિલ્મ આર્ચીઝથી ડેબ્યૂ કરી રહી છે, જેમાં અગસ્ત્ય નંદા અને સુહાના ખાન પણ જોવા મળશે.