42 વર્ષની ઉંમરે લગ્ન કરી રહી છે આ અભિનેત્રી,બિઝનેસમેનની બનશે પત્ની

હાલમાં એક અભિનેત્રીને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, 42 વર્ષની ઉંમરે અભિનેત્રી બિઝનેસમેન સાથે લગ્ન કરવા જઈ રહી છે. તેના માતા-પિતાએ પણ આ લગ્ન માટે હા પાડી દીધી છે.

| Updated on: Oct 10, 2025 | 5:15 PM
4 / 6
તમને જણાવી દઈએ કે,ત્રિશા પહેલા બિઝનેસમને વરુણ મણિયન સાથે સગાઈ કરી ચૂકી હતી. પરંતુ તેના સંબંધો સગાઈ બાદ સારા રહ્યા ન હતી. આ કારણે બંન્ને અલગ થયા હતા. બંન્ને વચ્ચે મતભેદ થયા હોવાનું સામે આવ્યું હતુ.

5 / 6
ત્રિશા કૃષ્ણનના વર્કફ્રન્ટની આપણે વાત કરીએ તો ઈન્ડસ્ટ્રીમાં  સુપરસ્ટારમાંથી રાજકારણી બનેલા વિજય સાથેની જોડી ઉદ્યોગમાં ખૂબ જ પ્રિય જોડી રહી ચૂકી છે.

6 / 6
બંનેએ અનેક ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. "ગિલ્લી" (2004), "થિરુપાચી" (2005), "આથી" (2006) અને "કુરુવી" (2008) જેવી હિટ ફિલ્મોમાં તેમની કેમિસ્ટ્રી ચાહકોને ખુબ પસંદ આવી હતી.