
જો આપણે કીર્તિના પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો કીર્તિ અભિનેતા વરુણ ધવન સાથે બેબી જોનમાં જોવા મળશે. અભિનેત્રી ટુંક સમયમાં તેના લગ્નની ઓફિશિયલ જાહેરાત કરી શકે છે.

એન્ટની લાઈમલાઈટથી દુર રહેવાનું પસંદ કરે છે. તે સોશિયલ મીડિયા પર વધારે એક્ટિવ રહેતો નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, બંન્ને 11 થી 12 ડિસેમ્બરના રોજ ગોવામાં લગ્ન કરી શકે છે.