
સોફીએ આ લુકમાં રેડ કલરનો લહેંગા પહેર્યો છે. સોફીએ સ્ટ્રેપી બ્લાઉઝ સાથે ફ્લોરલ લહેંગાની જોડી બનાવી હતી. આ બ્લાઉઝ પર જોરદાર વર્ક કરવામાં આવ્યું છે. સોફીએ વાળ ખુલ્લા રાખ્યા છે.અને earrings સાથે લુક કમ્પ્લીટ કર્યો.

તમે આ પ્રકારના ગુલાબી લહેંગાને એથનિક વોર્ડરોબમાં પણ સામેલ કરી શકો છો. આ લહેંગા પર થ્રેડ વર્ક કરવામાં આવે છે. તે મેચિંગ સ્લીવલેસ બ્લાઉઝ સાથે જોડાયેલું છે. સુંદર નેકપીસ, બ્રેસલેટ અને રિંગ્સ સાથે લુક કમ્પ્લીટ કર્યો છે