સોનાક્ષીની રોયલ સ્ટાઇલે લૂંટ્યા ચાહકોના દિલ, અનારકલી સૂટમાં ફોટો થયો વાયરલ

બોલિવૂડની દબંગ ગર્લ અભિનેત્રી સોનાક્ષી સિંહા આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને એકથી વધુ ફોટોશૂટની તસવીરો અને વીડિયો શેર કરી રહી છે. અભિનેત્રીને રોયલ સ્ટાઈલમાં આકર્ષક દેખાવ સાથે પોઝ આપતી જોઈ શકાય છે.

| Edited By: | Updated on: Aug 29, 2022 | 11:28 AM
4 / 5
આ પહેલા અભિનેત્રીએ પોતાનો ટ્રેડિશનલ લુક ચાહકોની સાથે શેર કર્યો છે. જેમાં તે સફેદ રંગનો ખુબસુરત લિબાસમાં જોવા મળી રહી છે.

5 / 5
વર્કફ્રંટની વાત કરીએ તો છેલ્લી વખત સોનાક્ષી સિંહ ફિલ્મ ભુજ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયામાં જોવા મળી હતી. ત્યારબાદ સોનાક્ષી નિકિતા રોય એન્ડ ધ બુક ઓફ ડાર્કનેસમાં જોવા મળશે.