
છોડ, વાસણ, લાઈટ, ગાદલું, પ્લેટ્સ, કુશન, ખુરશીઓ, ટેબલ, ચમચી, સિંક અને ડબ્બા સાથે ફરે છે. ઘર લેવું એટલું અઘરું નથી, તેટલું અઘરું છે સામાનને તેમની જગ્યાએ સેટ કરવો. પરંતુ ફેન્સને આશા છે કે સોનાક્ષી આ કામ જલ્દી કરશે. (Image : Sonakshi Sinha Instagram)

આ પહેલા સોનાક્ષી તેના માતા-પિતા શત્રુઘ્ન સિન્હા અને પૂનમ સિન્હા સાથે રહેતી હતી. શત્રુઘ્ન સિન્હાના ઘરનું નામ 'રામાયણ' છે, જે મુંબઈના મોંઘા અને લક્ઝુરિયસ સેલિબ્રિટી હાઉસમાંથી એક છે. (Image : Sonakshi Sinha Instagram)