Jannat Zubair Photos: જન્નત ઝુબૈરની તસવીરોએ ખેચ્યું ફેન્સનું ધ્યાન, એક્ટ્રેસ પર વરસાવી રહ્યા છે પ્રેમ

|

Mar 28, 2023 | 8:39 PM

Jannat Zubair Photos: ટીવી એક્ટ્રેસ જન્નત ઝુબેર રહમાની (Jannat Zubair Rahmani) અવારનવાર સોશિયલ મીડિયા પર ફોટો શેયર કરતી રહે છે. એક્ટ્રેસની લેટેસ્ટ તસવીરો પણ બધાનું ધ્યાન ખેંચી રહી છે.

1 / 5
ટીવી એક્ટ્રેસ જન્નત ઝુબૈર રહમાની ઘણા સમયથી એક્ટિંગની દુનિયાથી દૂર છે. પરંતુ એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. (Credit: Instagram)

2 / 5
જન્નત ઝુબેર સોશિયલ મીડિયાનો બીગ ફેસ છે. તે તેના ફેન્સ સાથે જોડાયેલા રહેવા માટે તેની નવી તસવીરો શેયર કરતી રહે છે. એક્ટ્રેસનો સ્માઈલિંગ ફેસ તેના ફેન્સને દિવાના બનાવે છે. (Credit: Instagram)

3 / 5
જન્નતે તેના ઈન્સ્ટા પર તેની લેટેસ્ટ તસવીરો શેયર કરી છે. આ તસવીરોએ ફેન્સનું ધ્યાન ખેંચ્યું છે. જન્નત ઝુબેરની આ તસવીરો ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે. એક્ટ્રેસ ગોલ્ડન કલરના આઉટફિટમાં જોવા મળી રહી છે.  (Credit: Instagram)

4 / 5
જન્નતે ઓપન હેયર સાથે ગ્લેમરસ મેકઅપ કર્યો છે. આ તસવીરોમાં જન્નત ખૂબ જ સુંદર લાગી રહી છે. ફેન્સ પણ આ તસવીરો પર જોરદાર પ્રેમ વરસાવી રહ્યા છે.  (Credit: Instagram)

5 / 5
ન્યૂડ ગ્લિટર લિપસ્ટિક અને બ્લેક ગોગલ્સ સાથે જન્નતે પોતાનો લુક કમ્પલીટ કર્યો છે. આ સિવાય એક્ટ્રેસે તેના હાથમાં બ્રેસલેટ કૈરી કર્યું છે. એક્ટ્રેસની દરેક તસવીરો પર ફેન્સ ફિદા થઈ ગયા છે.  (Credit: Instagram)

Next Photo Gallery