પૃથ્વી શો સાથે મારામારી કરનાર કોણ છે સપના ગિલ ? રવિ કિશન સાથે પણ કામ કરી ચૂકી છે આ મોડેલ

ભારતીય ક્રિકેટર Prithivi Shaw નો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સપના ગિલ માનની યુવતી તેની સાથે ખરાબ વર્તન કરતી જોવા મળી રહી છે. ચાલો જાણીએ કોણ છે સપના ગિલ.

| Edited By: | Updated on: Feb 17, 2023 | 7:31 AM
4 / 5

સપના ગિલ ભોજપુરી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. વર્ષ 2017માં આવેલી ફિલ્મ કાશી  અમરનાથ અને વર્ષ 2021ની મેરા વતન ફિલ્મમાં તે જોવા મળી હતી.

સપના ગિલ ભોજપુરી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. વર્ષ 2017માં આવેલી ફિલ્મ કાશી અમરનાથ અને વર્ષ 2021ની મેરા વતન ફિલ્મમાં તે જોવા મળી હતી.

5 / 5
જણાવી દઈએ કે, તે ભોજપૂરી અભિનેતા રવિ કિશન, દિનેશ લાલ યાદવ અને અભિનેત્રી આમ્રપાલી દુબે સાથે કામ કરી ચૂકી છે.

જણાવી દઈએ કે, તે ભોજપૂરી અભિનેતા રવિ કિશન, દિનેશ લાલ યાદવ અને અભિનેત્રી આમ્રપાલી દુબે સાથે કામ કરી ચૂકી છે.