Shweta Tiwari Photos: કોઈ ફાયર બ્રિગેડ બોલાવી લો, 42 વર્ષની શ્વેતા તિવારીને જોઈને ફેન્સે કરી આવી કોમેન્ટ !
Shweta Tiwari Photos: શ્વેતા તિવારી (Shweta Tiwari) નાના પડદાની સૌથી સુંદર અને લોકપ્રિય એક્ટ્રેસ રહી છે. શ્વેતા તિવારી લાંબા સમયથી નાના પડદા પર કામ કરી રહી છે, તેણે ઘણાં બધા શોમાં કામ કર્યું છે.