
આ પહેલા પણ પલક તિવારીએ કેટલાક ફોટો શેર કર્યા હતા, જેમાં તે ખૂબ જ બોલ્ડ અવતારમાં જોવા મળી હતી. જ્યારથી તે હાર્ડી સંધુ સાથે 'બિજલી-બિજલી' ગીતમાં જોવા મળી છે, ત્યારથી લોકો તેની નોંધ લેવા લાગ્યા છે.

જ્યારથી લોકોને જાણ થઈ કે, પલક શ્વેતા તિવારીની છોકરી છે. ત્યારથી તેની ફેનફોલોઉંગમાં પણ વધારો થયો છે. એક ગીતના કારણે પલક તિવારીએ ખુબ ચાહના પણ મેળવી છે.
Published On - 12:54 pm, Sun, 2 October 22