બ્લેક બ્યૂટી બની શ્રુતિ હસને ફેન્સનું દિલ જીત્યું. શ્રુતિ હસન સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. (Image: Shruti Haasan Instagram)
શ્રુતિ હસનનો રોકિંગ લુક જોવા મળ્યો. ફ્લાવર પેટર્નના બ્લેક ડ્રેસમાં શ્રુતિ હસને ફેન્સનું ધ્યાન ખેંચ્યું છે. (Image: Shruti Haasan Instagram)