Shama Sikanderની ફિટનેસ રૂટિન જોઈને ફેન્સ રહી ગયા દંગ, જુઓ તસવીરો

|

Nov 16, 2022 | 10:00 AM

Shama Sikander સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તેની સ્ટાઈલ અને તેના ફોટા ફેન્સને તેના દિવાના બનાવે છે.

1 / 5
બોલિવૂડની સુંદર અભિનેત્રી શમા સિકંદર દરરોજ નવા-નવા રસપ્રદ લુક્સ અને ફોટોઝથી ફેન્સનું મનોરંજન કરે છે. આ સુંદર અભિનેત્રી સોશિયલ મીડિયા પર લાખો લોકો સાથે જોડાયેલી છે.

2 / 5
શમાના ફેન્સ તેની સોશિયલ મીડિયા પોસ્ટની આતુરતાથી રાહ જોતા હોય છે. હાલમાં જ શમાએ પોતાની ફિટનેસનું રહસ્ય દર્શકો સમક્ષ જાહેર કર્યું હતું.

3 / 5
શમાની કસરત કરતી તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. શમા જીમના સાધનો પર કસરત કરતી જોવા મળે છે.

4 / 5
આ ફોટામાં શમાએ સફેદ રંગનું બ્રાલેટ અને પેન્ટ પહેર્યું છે. તેનો આ લુક બધાને પસંદ આવી રહ્યો છે.

5 / 5
શમા લાંબા સમયથી ટીવી અને બોલિવૂડથી દૂર છે. તે તેના પતિ સાથે 'ક્વોલિટી ટાઈમ' વિતાવી રહી છે.

Next Photo Gallery