
ગૌરી ખાને પોતાનો લુક કમ્પલીટ કરવા માટે મેકઅપ કેરી કર્યો છે સિમ્પલ નેકલેસ પહેર્યું છે. આ આઉટફિટની સાથે તેનું આ નેકલેસ ખુબ સુંદર લાગી રહ્યું છે.

ગૌરી ખાન હાલમાં પોતના દુબઈ વેકેશનના ફોટો ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કર્યો છે.પુત્રી સુહાના પોતાના ફેન્ડની સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરી રહી છે.