Gujarati NewsPhoto galleryCinema photosShah Rukh Khan Salman Khan Aamir Khan and many Bollywood and TV celebrities hoisted the flag to support the Har Ghar Tiranga Campaign
શાહરૂખ-સલમાન ખાન સાથે અનેક સેલિબ્રિટીઓએ ઘરે ફરકાવ્યો ત્રિરંગો
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'હર ઘર તિરંગા અભિયાન'નું (Har Ghar Tiranga) દેશભરમાં સ્વાગત થઈ રહ્યું છે. બોલિવૂડ અને ટીવી ઈન્ડસ્ટ્રીની ઘણી હસ્તીઓ પણ તેમના ઘરે ત્રિરંગો લહેરાવીને આ અભિયાનને સમર્થન આપી રહી છે.