
આ દરમિયાન ગૌરી ખાન તેના આખા પરિવાર સાથે પાપારાઝી માટે પોઝ આપતી જોવા મળી હતી. બધા ખૂબ જ કેઝ્યુઅલ આઉટફિટમાં જોવા મળ્યા હતા.

જણાવી દઈએ કે શાહરૂખ, ગૌરી અને સુહાનાની સાથે આર્યન ખાન પણ ઓલ બ્લેક લુકમાં જોવા મળ્યો હતો. અબરામનો મોટો ભાઈ આર્યન પોતાના નાના ભાઈને ખુશ કરવા ચેમ્પિયનશિપમાં પહોંચ્યો હતો.