સલમાન ખાન 57 વર્ષનો થયો, સ્ટાર્સની બર્થડે પાર્ટીના જુઓ ફોટો

Salman Khan Birthday:બોલિવૂડના દબંગ ખાન આજે 57 વર્ષનો થયો છે. સલમાન ખાને પોતાના પરિવાર અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જાણીતી હસ્તીઓ માટે પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં શાહરૂખ ખાનથી લઈને યુલિયા વંતુર સુધીના મોટા સ્ટાર્સે જોવા મળ્યા હતા

| Edited By: | Updated on: Dec 27, 2022 | 9:35 AM
4 / 8
સલમાનની બહેન અર્પિતા ખાન પતિ આયુષ શર્મા સાથે પહોંચી હતી. આ કપલ ખૂબ જ શાનદાર લુકમાં જોવા મળ્યું હતું.

5 / 8
યૂલિયા વંતુર ચમકદાર બોડીકોન ડ્રેસમાં જોવા મળી હતી. યુલિયાએ ગ્રે કલરનો ડ્રેસ પહેર્યો હતો, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.

6 / 8
સલમાનની બર્થડે પાર્ટીમાં કાર્તિક આર્યને પણ રંગ જમાવ્યો હતો. જીન્સ જેકેટ અને બ્લેક ટીશર્ટમાં કાર્તિક એકદમ હેન્ડસમ લાગતો હતો.

7 / 8
સલમાનની આગામી ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન'માં તેની કો-સ્ટાર પૂજા હેગડે પણ જન્મદિવસની પાર્ટીમાં પહોંચી હતી. તેણે બ્લુ ડેનિમ જીન્સ અને કેઝ્યુઅલ વ્હાઇટ ટોપ પહેર્યું હતું.

8 / 8
સલમાન ખાનની બર્થડે પાર્ટીમાં બોલિવૂડની તમામ હસ્તીઓએ રંગ જમાવ્યો હતો. જેમાં રિતેશ દેશમુખ અને જેનેલિયા ડિસોઝા પણ સામેલ થયા હતા.