Photos : સ્મૃતિ ઈરાનીની દીકરીના રિસેપ્શનમાં શાહરુખ ખાને આપી હાજરી, Shanelle Arjun Receptionમાં આ સ્ટાર્સ પણ રહ્યાં હાજર
Smriti Irani Daughter Reception: કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની દીકરી શૈનેલ ઈરાનીના લગ્ન બાદ એક રિસેપ્શનનું હાલમાં આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાહરુખ ખાન સહિત અનેક સ્ટાર્સ હાજર રહ્યાં હતા.
સ્મૃતિ ઈરાનીની મિત્ર અને પ્રોડ્યૂસર એકતા કપૂર પણ આ રિસેપ્શનમાં પોતાના પિતા દિગ્ગજ અભિનેતા જીતેન્દ્ર સાથે પહોંચી હતી.
5 / 5
રિસેપ્શનમાં રવિ કિશન અને રોનિત રોય પણ સામેલ થયા હતા. જણાવી દઈએ કે 'કયોંકિ સાસ ભી કભી બહુ થી' ટીવી સિરીયલમાં સ્મૃતિ ઈરાની, મૌની રોય અને રોનિત રોય સાથે કામ કરતા હતા.