કાળા ચશ્મા અને લેધર જેકેટ, એરપોર્ટ પર જોવા મળ્યો શાહરૂખ ખાનનો સ્વેગ, સુહાના પણ મળી જોવા

શાહરુખ ખાન (Shah Rukh Khan) ગઈકાલે રાત્રે એરપોર્ટ પર જોવા મળ્યો હતો, તે દુબઈ જવા રવાના થયો છે. સુહાના ખાન (Suhana Khan) પણ એરપોર્ટ પર જોવા મળી હતી.

| Edited By: | Updated on: Nov 16, 2022 | 5:32 PM
4 / 5
 શાહરૂખ ખાન સિવાય સુહાના ખાન પણ એરપોર્ટ પર એકદમ સ્ટાઈલિશ લુકમાં જોવા મળી હતી. (તસવીરઃ માનવ મંગલાની)

શાહરૂખ ખાન સિવાય સુહાના ખાન પણ એરપોર્ટ પર એકદમ સ્ટાઈલિશ લુકમાં જોવા મળી હતી. (તસવીરઃ માનવ મંગલાની)

5 / 5
સુહાના ખાને આ દરમિયાન બ્લુ ડેનિમ સાથે હૂડી પહેરી હતી. સુહાનાએ માસ્ક પણ પહેર્યું હતું. (તસવીરઃ માનવ મંગલાની)

સુહાના ખાને આ દરમિયાન બ્લુ ડેનિમ સાથે હૂડી પહેરી હતી. સુહાનાએ માસ્ક પણ પહેર્યું હતું. (તસવીરઃ માનવ મંગલાની)