
આ પછી, વર્ષ 2012માં, નચ બલિયે સીઝન 5 દરમિયાન, રવિએ સરગુન મહેતાને ઘૂંટણિયે બેસીને રિંગ આપતાં પ્રપોઝ કર્યું. જે બાદ બંનેએ શો છોડતાની સાથે જ લગ્ન કરી લીધા હતા.

આજે સરગુન મહેતા તેનો 34મો જન્મદિવસ ઉજવી રહી છે. બંનેના લગ્નને લગભગ 8-10 વર્ષ થવાના છે. એક્ટિવ કપલ્સ અવાર-નવાર તેમની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરે છે અને ચાહકોનો પ્રેમ લૂંટતા રહે છે.