
હાલમાં સારાએ કાન્સમાં પણ ઈન્ડિયન કલ્ચરને રિપ્રેઝેન્ટ કર્યું હતું. એક્ટ્રેસે કાન્સના રેડ કાર્પેટ પર લહેંગા કૈરી કર્યો હતો. તેને જોઈને બધા તેના વખાણ કરતા હતા. સારાની આકર્ષક સ્ટાઈલ તેના ફેન્સનું દિલ જીતી લે છે. (Image: Sara Ali Khan Instagram)

સારા અલી ખાન માને છે કે તે તેની ઈન્ડિયન કલ્ચર સાથે ખૂબ જ જોડાયેલ છે. સારાએ પહેલા પણ સાદી સાડીમાં ઘણી તસવીરો શેર કરી હતી. જેમાં તે ગામમાં એક ખાટલા પર બેઠેલી જોવા મળી હતી. (Image: Sara Ali Khan Instagram)