Sara Ali Khan family Tree : સારા અલી ખાન 3 ભાઈઓ વચ્ચે છે એક માત્ર લાડલી બહેન, નાની ઉંમરમાં બોલિવુડમાં આપી ચૂકી છે હિટ ફિલ્મ પરિવાર વિશે જાણો

સારા અલી ખાન આજે 12મી ઓગસ્ટે તેનો 28મો જન્મદિવસ (Happy Birthday Sara Ali Khan)સેલિબ્રેટ કરી રહી છે. સારા અલી ખાન સૈફ અલી ખાન અને અમૃતાની પુત્રી છે, ચાલો આજે સારા અલી ખાનના પરિવાર (Sara Ali Khan Family)વિશે જાણીએ

| Edited By: | Updated on: Aug 12, 2023 | 9:36 AM
4 / 9
શર્મિલા ટાગોર અને અલી ખાન પટૌડી બંનેને ત્રણ બાળકો પણ છે. સબા ફિલ્મી પડદાથી દૂર છે ત્યારે સૈફ અલી ખાન અને સોહા અલી ખાને ફિલ્મોમાં જ પોતાનું કરિયર બનાવ્યું છે.

5 / 9
સૈફે પહેલા લગ્ન અમૃતા સિંહ સાથે કર્યા હતા, જે તેમના કરતા 12 વર્ષ મોટી હતી.1991માં સૈફ અલી ખાન અને અમૃતાએ  લગ્ન કરવાનો નિર્ણય લીધો. નવાબ પરિવારમાં લગ્ન કરવા માટે અમૃતાએ પોતાનો ધર્મ બદલી નાખ્યો હતો. લગ્ન પછી તરત જ, અમૃતા સિંહે પોતાને ઇન્ડસ્ટ્રીથી દૂર કરી લીધી, તેમ છતાં તેની પાસે ઘણી મોટી ફિલ્મોની ઓફર હતી અને તે તેની કારકિર્દીની ટોચ પર હતી. લગ્નના 4 વર્ષ પછી અમૃતાએ પુત્રી સારા અલી ખાનને જન્મ આપ્યો, ત્યારબાદ તેને એક પુત્ર ઈબ્રાહિમ અલી ખાન થયો.પરંતુ થોડા વર્ષો પછી બંનેના છૂટા થઈ ગયા. બંન્નેની પુત્રી સારા અલી ખાન આજે બોલિવુડની ફેમસ અભિનેત્રી છે.

6 / 9
સારા અલી ખાન 12મી ઓગસ્ટે પોતાનો જન્મદિવસ ઉજવવા જઈ રહી છે.સારા અલી ખાન, જેણે પોતાની ક્યુટનેસ અને હોટ સ્ટાઈલથી બધાનું દિલ જીતી લીધું, તે અમૃતા સિંહ અને સૈફ અલી ખાનની દીકરી છે. સારાએ દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત સાથે ફિલ્મ કેદારનાથથી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. અભિનેત્રીએ ખૂબ જ ઓછા સમયમાં એક મોટું સ્થાન હાંસલ કર્યું છે. હાલમાં વિક્કી કૌશલની સાથે ફિલ્મ ઝરા હટકે ઝરા બચકેમાં જોવા મળી હતી.

7 / 9
સારા અલી ખાન તે તેના ભાઈ ઈબ્રાહિમ અલી ખાન સાથે  અનેક વખત જોવા મળે છે. બંનેના ક્યૂટ વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થાય છે.

8 / 9
ભાઈ-બહેનની મસ્તી જોવા મળે છે તો ક્યારેક બહેનનો ભાઈ પ્રત્યેનો પ્રેમ અને ચિંતા દેખાય છે.સારા અલી ખાનનો ભાઈ ઈબ્રાહિમ અલી ખાન ટૂંક સમયમાં બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. તે એક અભિનેતા તરીકે ડેબ્યૂ કરવાનો છે.

9 / 9
પોતાની એક્ટિંગ કરિયર ઉપરાંત કરીના કપૂર ખાન હંમેશા તેની લવ લાઈફ અને તેના અભિનેતા પતિ સૈફ અલી ખાન સાથેના લગ્નને લઈને ચર્ચામાં રહે છે. જ્યારે પણ કરીના સૈફ સાથે ઘરની બહાર નીકળે છે, ત્યારે સોશિયલ મીડિયા પર તસવીરો અને વીડિયો છવાયેલા રહે છે.સૈફ અલી ખાને 2012માં પોતાનાથી 10 વર્ષ નાની કરીના કપૂર સાથે લગ્ન કર્યા હતા. બંનેને બે બાળકો તૈમુર અલી ખાન અને જેહ છે.

Published On - 9:34 am, Sat, 12 August 23