દિવાળીની પાર્ટીમાં જોવા મળી સારા અલી ખાન, જુઓ એક્ટ્રેસની સુંદર સ્ટાઈલ

|

Oct 21, 2022 | 11:22 AM

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં હાલના સમયે દિવાળીની પાર્ટીનો માહોલ છે. છેલ્લા દિવસે એટલે કે 20 ઓક્ટોબરે મનીષ મલ્હોત્રાના ઘરે દિવાળી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં તમામ સ્ટાર્સે હાજરી આપી હતી.

1 / 5
બોલિવુડ અભિનેત્રી સારા અલી ખાન હંમેશા પોતાના લુકને લઈ ચર્ચામાં રહેતી હોય છે. સારા અલી ખાન હંમેશા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે

2 / 5
સારા અલી ખાને મનીષ મલ્હોત્રાની દિવાળી પાર્ટીમાં ચાર ચાંદ લગાવ્યા હતા. આ દરમિયાન અભિનેત્રીના ટ્રેડિશનલ લુકે સૌનું ધ્યાન ખેચ્યું છે.

3 / 5
સારાએ આ પાર્ટી માટે ગોલ્ડન કલરનો ડીપનેક ડ્રેસ પહેર્યો છે.

4 / 5
સારા અલી ખાનની સાથે તેનો નાનો ભાઈ ઈબ્રાહીમ અલી ખાન પણ પાર્ટીમાં પહોંચ્યો હતો. ઈબ્રાહીમે દિવાળીની પાર્ટી માટે કાળા રંગનો કુર્તો પહેર્યો હતો.

5 / 5
જ્યારે અબ્રાહમ માસ્ક પહેરેલો જોવા મળ્યો હતો, તો સારા માસ્ક વિના તેના લુકને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. બંને ભાઈ-બહેનોએ મીડિયા માટે પોઝ પણ આપ્યા હતા.

Next Photo Gallery