સુશાંતની આ એક્ટ્રેસની અદાઓ પર ફેન્સ થયાં ફિદા, જુઓ ફોટો

|

Sep 30, 2022 | 5:23 PM

સુશાંત સિંહ રાજપૂત સાથે ફિલ્મ દિલ બેચારાથી પોતાના ફિલ્મ કરિયરમાં ડેબ્યૂ કરનાર સંજના સાંઘીની (Sanjana Sanghi) આ તસવીરો તેના ફેન્સ દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે.

1 / 5
હંમેશાની જેમ ફરી એકવાર સંજના સાંઘી પોતાની સુંદરતાથી ફેન્સ દિવાના બનાવી રહી છે. પોતાના ફેન્સના દિલ પર રાજ કરનારી સંજના તેની હાલની તસવીરોમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.

2 / 5
મુંબઈમાં GQ બેસ્ટ ડ્રેસ્ડ 2022ના એવોર્ડ ફંક્શનમાં જોવા મળી હતી. આ પ્રસંગે સંજના રેડ કાર્પેટ પર ધમાલ કરતી જોવા મળી હતી.

3 / 5
સંજનાએ આ ઈવેન્ટ માટે ડિઝાઈનર પેન્ટ સૂટ પહેર્યો હતો. આ કપડાંમાં તે એક રોકસ્ટાર જેવી દેખાતી હતી.

4 / 5
બ્રાલેટ અને તેના પર ચમકદાર કોટમાં સંજના સાંઘીનો દેખાવ ખૂબ જ આકર્ષક લાગતો હતો. સંજનાને આ લુકમાં જોઈને તેના ફેન્સ તેના પર ફિદા થઈ ગયા હતા.

5 / 5
સુશાંત સિંહ રાજપૂત સાથે ફિલ્મ દિલ બેચારાથી પોતાના ફિલ્મ કરિયરમાં ડેબ્યૂ કરનાર સંજના સાંઘીની આ તસવીરો તેના ફેન્સ દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે.

Next Photo Gallery