
અભિનેત્રીએ સાડી સાથે પ્લમ લિપ શેડ કર્યો છે. આ લિપ શેડ અભિનેત્રીના લુકને હાઈલાઈટ કરી રહ્યો છે. ટૂંકા વાળને કર્લ હેરસ્ટાઇલ આપવામાં આવી છે. સામંથા નવા ફેશન ગોલ સેટ કરતી જોવા મળે છે.

ફિલ્મોમાં પોતાના દમદાર અભિનયથી દિલ જીતી લેનાર અભિનેત્રી સામંથા રૂથ પ્રભુને ક્લોસ્ટ્રોફોબિયાની બીમારી છે. અભિનેત્રી લિફ્ટથી ખૂબ જ ડરે છે. (All photo : samantha ruth instagram)