
સમાયરાની બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર જોવા મળે છે. કરિશ્માના પુત્રીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે. સમાયરાની એક ઝલક મેળવવા માટે ફેન્સ હંમેશા ઉત્સુક હોય છે. (Instagram)

સમાયરા કપૂરનો જન્મ 11 માર્ચ 2005ના રોજ મુંબઈમાં થયો હતો. માત્ર 11 વર્ષની ઉંમરે તેણે તેના માતા-પિતાના છૂટાછેડા પણ જોયા. પરંતુ સમાયરા તેના પિતા સંજય કપૂરની પણ ખૂબ નજીક છે. તે અવારનવાર તેના પિતા સાથે તસવીરો શેયર કરતી રહે છે. (Instagram)

કરિશ્માની પુત્રી કપૂર પરિવારની પાંચમી પેઢીનું સંતાન છે. લોલો તેની પુત્રીનો જન્મદિવસ ખૂબ જ ધામધૂમથી ઉજવે છે. સમાયરા સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે અને દરરોજ પોતાની તસવીરો શેયર કરતી રહે છે. (Instagram)
Published On - 9:27 pm, Sat, 11 March 23