Inshallah Movie: ટાઈગર અને ભણસાલી આવશે એકસાથે, નેશનલ એવોર્ડ વિનર અભિનેત્રી સાથે બનશે સલમાનની જોડી

Salman Khan Inshallah Movie:એવી ચર્ચા છે કે જ્યારે ભણસાલીએ થોડા વર્ષો પહેલા ઈન્શાલ્લાહની જાહેરાત કરી ત્યારે તેણે સલમાનની સામે આલિયા ભટ્ટને કાસ્ટ કરવાનું વિચાર્યું હતુ. પરંતુ સલમાન ખાન અને ભણસાલી વચ્ચે સર્જનાત્મક મતભેદોને કારણે આ પ્રોજેક્ટ પડતો મૂકવામાં આવ્યો હતો.

| Edited By: | Updated on: Aug 31, 2023 | 9:04 PM
4 / 5
 કહેવામાં આવી રહ્યું છે કે ગંગુબાઈ કાઠિયાવાડીની સફળતા બાદ સંજય લીલા ભણસાલીએ આલિયા ભટ્ટ સાથે નવી ફિલ્મ કરવાનું મન બનાવી લીધું છે. ભણસાલી પ્રોડક્શનના સીઈઓ પ્રેરણા સિંહે ઈન્શાલ્લાહ અને સલમાન-આલિયાની જોડીની અફવાઓ પર નિવેદન આપ્યું છે.

5 / 5
  પ્રેરણા સિંહ કહે છે કે ઈન્શાઅલ્લાહ તે ફરી શરૂ થઈ શકે છે. કારણ કે વાર્તા ઘણી સારી હતી અને જો ફોન આવશે તો તે ફિલ્મ ચોક્કસ કરશે.