સાલાર સ્ટાર કાસ્ટ ફી : જાણો પ્રભાસ અને શ્રૃતિ હાસને સાલાર ફિલ્મ માટે કેટલી ફી લીધી
સાઉથ સુપરસ્ટાર પ્રભાસ અને શ્રુતિ હાસનની અપકમિંગ ફિલ્મ સાલારને લઈ ખુબ ચર્ચાઓ ચાલી રહી છે. આ ફિલ્મે કરોડોના ખર્ચે બનનારી ફિલ્મ બની છે. આજે અમે તમને જણાવી શું કે, આ ફિલ્મ સાથે જોડાયેલી સ્ટારકાસ્ટે આ ફિલ્મ માટે કેટલો ચાર્જ લીધો છે. સાલારના અભિનેતાએ તો ફિલ્મ માટે મસમોટી ફિલ્મ તો લીધી છે સાથે ફિલ્મના પોફિટનો 10 ટકા ભાગ પણ લીધો છે.